April 23, 2026
Vartman Pravah

Category : પારડી

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી પોલીસે દારૂ ભરેલ કાર ઝડપી: રૂ.10.54 લાખનો મુદ્દામાલ કબ્‍જે કર્યો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.26: ચીખલી પોલીસના પીએસઆઈ સમીર કડીવાલા, હે.કો-અલ્‍પેશ નવનીતભાઇ, વિજયભાઇ દેવાયાતભાઇ, પો.કો-ભરતભાઇ ભગવાનભાઈ સહિતના પેટ્રોલિંગમાં હતા. દરમ્‍યાન પૂર્વ બાતમીના આધારે જોગવાડ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરમાં તમાકુ નિયંત્રણ સેલ દ્વારા દુકાનોમાં આકસ્‍મિક ચેકિંગ, 26 દદકાનદારો સામે દંડનીય કાર્યવાહી

vartmanpravah
દુકાનદારોને પ્રતિબંધિત વસ્‍તુઓના વેચાણ અંગે આરોગ્‍ય વિષયક સૂચનાઓ આપવામાં આવી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.26: સરકારશ્રીના રાષ્‍ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ટોબેકો ફ્રી યુથ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સ્‍વચ્‍છતા હી સેવા અંતર્ગત વાપી અને ધરમપુર તાલુકામાં સરપંચો અને તલાટીઓની તાલીમ યોજાઈ

vartmanpravah
સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ, લિક્‍વિટ વેસ્‍ટ મેનેજમેન્‍ટ અને પ્‍લાસ્‍ટીક વેસ્‍ટ મેનેજમેન્‍ટ વિશે માર્ગદર્શન અપાયુ બંને તાલુકાના કુલ 123 સરપંચો અને તલાટીઓને માસ્‍ટર્સ ટ્રેનર્સ દ્વારા તાલીમ અપાઈ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ તાલુકાના કનાડુ ગામના ખેડૂત જતિનભાઈ પટેલની સમૃદ્ધિની સફર: ગાય આધારિત પ્રાકળતિક ખેતી દ્વારા મેળવી રહ્યા છે આશરે 40 લાખની વાર્ષીક આવક

vartmanpravah
ખેડૂતોને આગળ વધારવા ગુજરાત સરકાર ઘણી મહેનત કરી રહી છે – ખેડૂત જતિનભાઈ આંબા પાકમાં જીવામૃત અને ઘન જીવામૃતના ઉપયોગથી કેરીનું વધુ અને શુદ્ધ ઉત્‍પાદન:...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં ગુજરાત રાજ્‍યમાધ્‍યમિક-ઉચ્‍ચત્તર માધ્‍યમિક બોર્ડની સામાન્‍ય ચૂંટણીનું મતદાન યોજાયું

vartmanpravah
ખંડ-7 માં 157 અને ખંડ-8 ના 129 મતદારોએ મતદાન કર્યું : રાજ્‍ય સ્‍તરની કારોબારીની રચના થશે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.25: ગુજરાત રાજ્‍યની કાર્યરત...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી નેશનલ હાઈવે સ્‍થિત રોહિત ખાડીના બે પુલ વચ્‍ચેના ખાડામાં કન્‍ટેનર ખાબકયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.25: કન્‍ટેનર નંબર જીજે 15 એવી 2176નો ચાલક સંતોષ લાછન ગોળ રહે.ઉમરગામ બુધવારના રોજ સુરતથી કન્‍ટેનર લઈ ઉમરગામ જવા માટે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના કલસર ગામે ચોકી ફળિયા ખાતે થયેલા કાર અને બાઈકની અકસ્‍માતની ફરીયાદ નોંધાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.25: ધરમપુરના ઓઝરપાડા ગામના માસ્‍તર ફળિયામાં રહેતો અને ત્‍ઝગ્‍ત્‍ બેંક વાપી ખાતે કલેક્‍શનનું કામ કરતો વિપુલભાઈ સુરેશભાઈ પટેલ ઉવ 38...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીમાં ગુજરાત વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાના અધ્‍યક્ષ સ્‍થાને જનમંચ કાર્યક્રમ યોજાયો

vartmanpravah
લોકો દ્વારા આપવામાં આવેલ પ્રશ્નોને સરકારમાં રજૂઆત કરવાની ખાતરી આપતા અમિત ચાવડા ઉપરથી સાથ સહકાર મળે તો પારડી નગરપાલિકા જીતવાની ખાતરી આપતા કોંગ્રેસ શહેર પ્રમુખ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી મામલતદાર કચેરીમાં સ્‍વાગત કાર્યક્રમ યોજાયો: 15 આવેદનોનો સકારાત્‍મક ઉકેલ કરવામાં આવ્‍યો

vartmanpravah
પોલીસ, જીઈબી, પાલિકા, પીડબલ્‍યુડી, મામલતદાર કચેરીઓના ઉચ્‍ચ અધિકારી ઉપસ્‍થિત રહ્યા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.25: વાપી મામલતદાર કચેરીમાં આજે બુધવારે સ્‍વાગત કાર્યક્રમ યોજાયો હતો....
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર મોટી ઢોલડુંગરી ગામે આંગણવાડીનું લોકાર્પણ કરાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.25: આજરોજ તા.25/09/2024 ના દિને ધરમપુર તાલુકાના મોટી ઢોલ ડુંગરી ગામે કસાડ ફળીયા ખાતે આંગણવાડી કેન્‍દ્રનું લોકાર્પણ ગામના વડીલો પંચાયત...