Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીગુજરાતભરમાં નકલીની ભરમાર વચ્ચે વલસાડ સ્ટેશનથી નકલી ટી.સી. ઝડપાયોvartmanpravahAugust 4, 2024 by vartmanpravahAugust 4, 20240 નકલી ડોક્ટર, નકલી અધિકારીઓ, નકલી સરકારી કચેરીઓમાં વધુ એક નકલીનો વધારો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.04: ગુજરાતભરમાં નકલીઓની ભરમાર પ્રવર્તીરહી છે. નકલી ડોક્ટર, નકલી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીપારડી તાલુકાના વિવિધ ગામોમાં દક્ષિણ વિભાગકોળી સમાજ મંડળ દ્વારા વૃક્ષારોપણ કરાયુંvartmanpravahAugust 4, 2024 by vartmanpravahAugust 4, 20240 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.04: દક્ષિણ વિભાગ કોળી સમાજ મંડળના સુવર્ણ જ્યંતિ પ્રસંગે પચાસ હજાર વૃક્ષો રોપવાનો સંકલ્પ સાથે સમાજની એકતા સંગઠન મજબુત બને...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીકપરાડા દહીખેડ ગામે વાંકી નદીના કોઝવે ઉપરથી પશુ નદીમાં તણાયા : પશુપાલકોએ જીવના જોખમે ઉગાર્યાvartmanpravahAugust 4, 2024 by vartmanpravahAugust 4, 20240 લો લેવલ કોઝવે ઉપર લોકો જીવના જોખમે અવર જવર કરે છે, પશુ પાલકો પણ પશુઓ સાથે કોઝવે પાર કરતા હતા ત્યારે ઘટના ઘટી (વર્તમાન પ્રવાહ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીશનિવારે વાપીમાં એક સાથે 8 ઈંચ વરસાદ ખાબકતા રેલવે અંડરપાસ પાણીમાં ડૂબી ગયો : અવર જવર થંભી ગયોvartmanpravahAugust 4, 2024 by vartmanpravahAugust 4, 20240 શુક્ર-શનિવારે પડેલા લગાતાર વરસાદે વાપી શહેરને બરાબર ઘમરોળી દીધુ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.04: વાપી વિસ્તારમાં શુક્રવારે રાતે અને શનિવારે લગાતાર આઠ ઈંચ વરસાદ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ જિલ્લાની ઔરંગા, પાર, કોલક, લાવરી, તાન, માન નદીઓમાં ઘોડાપુર : અનેક કોઝવે પુલો પરની અવર જવર અટકી પડીvartmanpravahAugust 4, 2024 by vartmanpravahAugust 4, 20240 વલસાડથી 40 ગામોને જોડતો ઔરંગા નદી પુલ અવર જવર માટે બંધ કરાયો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.04V વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ ડુંગરી જોરાવાસણ વિસ્તારમાં સોશિયલ મીડિયામાં પ્રસિધ્ધિ મેળવવા બર્થડેમાં તલવારથી કેક કાપવી ભારે પડીvartmanpravahAugust 2, 2024 by vartmanpravahAugust 2, 20240 કેક કાપનાર દિપેશ ઉર્ફે માયા રમેશ પેટલની પોલીસે ધરપકડ કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.02: વર્તમાન મોબાઈલ યુગમાં સોશિયલ મીડિયામાં રીલ વાયરલ કરીને પ્રસિધ્ધિ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીભિલાડ પોલીસ મથકના નવ નિયુક્ત પીએસઆઈ આર.પી.દોડીયાનુ એસ.આઈ.એ.ના અગ્રણી ઉદ્યોગપતિએ કરેલું સન્માનvartmanpravahAugust 2, 2024 by vartmanpravahAugust 2, 20240 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.02: સરીગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના હોલમાં શુક્રવારના રોજ સાંજે એસઆઈએ પ્રમુખ શ્રી નિર્મલભાઈ દૂધાનીની અધ્યક્ષ સ્થાન અને સેક્રેટરી શ્રી કૌશિકભાઈ પટેલના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીદેહરી સ્થિત કાર્યરત ચંદન સ્ટીલ કંપનીના વિસ્તરણ પ્રોજેક્ટ માટે યોજાયેલી પર્યાવરણીય લોક સુનાવણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્નvartmanpravahAugust 2, 2024 by vartmanpravahAugust 2, 20240 સ્થાનિક આગેવાનો અને ખેડૂતોએ પ્રદૂષણ અને ખેતીવાડીને નુકસાનના મુદ્દે લેખિત તેમજ મૌખિક રજૂ કરેલા વાંધા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.02: ઉમરગામ તાલુકાના દેહરી ગામ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીનાણામંત્રી કનુભાઈ દેસાઈનું અમેરીકાના ડલાસ ખાતે ગુજરાતી સમાજ દ્વારા કરાયેલું સન્માનvartmanpravahAugust 2, 2024 by vartmanpravahAugust 2, 20240 ગુજરાતી કન્વેનશન 2024 તા.2 થી 4 ઓગસ્ટ યોજાઈ છે જે ગુજરાત સરકારના પ્રતિનિધિ તરીકે કનુભાઈ દેસાઈએ હાજરી આપી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, વાપી, તા.02:...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી વિસ્તારમાં યોજાનાર ગણેશ મહોત્સવ સંદર્ભે પોલીસે 350 જેટલા ગણેશ આયોજકો સાથે મિટિંગ યોજીvartmanpravahAugust 2, 2024 by vartmanpravahAugust 2, 20240 ડી.વાય.એસ.પી. બી.એન. દવેની અધ્યક્ષતામાં વાપી ટાઉન, જીઆઈડીસી, ડુંગરા પી.આઈ.એ આયોજકોને માર્ગદર્શન આપ્યું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.02: આગામી ભાદરવા મહિનામાં ગણેશ મહા મહોત્સવનો પ્રારંભ...