વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.કરણરાજ વાઘેલાના અધ્યક્ષસ્થાને સાયબર ક્રાઈમ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
સમગ્ર રાજ્યમાં સાયબર ક્રાઈમનો ભોગ બનેલા 28000 બેંક ખાતા અનફ્રીઝ કરવામાં આવ્યા: મધ્યમ વર્ગના લોકોની પીડા ઘટાડવા માટે ગુજરાત પોલીસ દ્વારા સરાહનીય પ્રયાસ વલસાડ સાયબર...

