વેલસ્પન ફાઉન્ડેશન દ્વારા વલસાડ અને કચ્છ જિલ્લામાં લોકો સાથે મળી વિશ્વ પર્યાવરણ દિવસની કરેલી ઉજવણી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.20: તાજેતરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને વેલસ્પન ફાઉન્ડેશને તેમાં સહયોગી બનીને પોતાના વેલ-પ્રકળતિ પ્રોજેક્ટ હેઠળ કચ્છ...

