દિલ્હીમાં યોજાયેલ ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં વલસાડ જિલ્લા ભાજપ પદાધિકારીઓએ ભાગ લીધો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.18: નવી દિલ્લી સ્થિત ભારત મંડપમ ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીતથા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજીની ગરિમામય ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીની...

