June 30, 2025
Vartman Pravah

Category : વલસાડ

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા તાલુકાના બુરલા ગામે મુખ્‍ય પ્રાથમિક શાળાના બાળકોને ગરમ સ્‍વેટર અને ગ્રામજનોને કપડાં વિતરણ કરાયા

vartmanpravah
સિદ્ધ સંકલ્‍પ ચેરીટેબલ ટ્રસ્‍ટ વાપી દ્વારા બાળકોને ગરમ સ્‍વેટર વિતરણ કરવામાં આવ્‍યા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.26: સિદ્ધ સંકલ્‍પ ચેરીટેબલ ટ્રસ્‍ટ વાપી દ્વારા કપરાડા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીમાંમુખ્‍યમાર્ગ સ્‍થિત ધાર્મિક દબાણ દૂર કરવાની પહેલ હિન્‍દૂ પક્ષ દ્વારા કરી બગલાદેવ મંદિરનો શેડ સ્‍વેચ્‍છાએ ઉતારી વિધિપૂર્વક મૂર્તિ ખસેડવાની તજવીજ હાથ ધરી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.26: રેફરલ હોસ્‍પિટલ પાસે અન્‍ય ધર્મનું ધાર્મિક દબાણ પણ સાથે સાથ તંત્ર દ્વારા દૂર કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠવા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જેસીઆઈ નવસારી દ્વારા ફૂડ કાર્નિવલ યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહન્‍યુઝ નેટવર્ક) નવસારી, તા.26: જેસીઆઈ નવસારી છેલ્લા 2 વર્ષથી ફૂડ કાર્નિવલનું આયોજન કરી રહી છે. આ વર્ષે પણ સતત ત્રીજી વખત તારીખ 20, 21...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નેશનલ કુંગ ફુ ચેમ્‍પિયનશિપમાં નવસારીની આશ્રમશાળાનાં વિદ્યાર્થીઓ ઝળકયા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) નવસારી, તા.26: બુદ્ધિષ્ઠ કુંગ ફુ ફેડરરેશન ઓફ ઈન્‍ડિયા દ્વારા નેશનલ કુંગ ફુ ચેમ. નું આયોજન છત્તીસગઢ ખાતે તારીખ 21 અને 22...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ખેરગામ પોલીસે રૂમલાથી સિમેન્ટના બ્લોકની આડમાં ટ્રેક્ટરમાં લઇ જવાતો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.26: ખેરગામ પેટ્રોલિંગમાં હતી. દરમ્‍યાન પૂર્વ બાતમીના આધારે રૂમલા ત્રણ રસ્‍તા પાસે વોચ ગોઠવી હતી તે સમયે બાતમી મુજબ નંબર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં વલસાડ જિલ્લા અખિલ ભારતીય ઉપભોક્‍તા સંગઠનની મિટીંગ યોજાઈ : ગ્રાહક દિનની ઉજવણી કરાઈ

vartmanpravah
જિલ્લા પ્રમુખ પ્રવિણભાઈ પટેલ (જીંદાલ) તથા જિલ્લા મહિલા પ્રમુખ હંસાબેન શાહ, સહિત અગ્રણી એડવોકેટ ઉપસ્‍થિત રહ્યા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.25: ગ્રાહકોના હક્કો માટે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ તાલુકા ભાજપા સંગઠનના પ્રમુખ તરીકે ડો.નિરવ શાહની નિયુક્‍તિ

vartmanpravah
ઉમરગામ તાલુકાના ભાજપા સંગઠનના પ્રમુખ તરીકેના મહત્‍વના હોદ્દાની જવાબદારી માટે ડો.નિરવ શાહની પસંદગી થતાં ભાજપના હોદ્દેદારો પ્રમુખ દિલીપભાઈ ભંડારી, મંત્રી પ્રકાશભાઈ પટેલ અને કાર્યકર્તાઓ સહિત...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી તથા મોતીવાડા ખાતે થયેલ મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.25: પારડી તાલુકાના મોતીવાડા ખાતે નેશનલ હાઇવે નંબર 48 નજીક ભરાતા હટવાડામાં તારીખ 10.3.2024 ના રોજ ખડકી રિસોર્ટ ખાતે રહેતા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીમાંવાજપેયીજીની 100મી જન્‍મ જયંતી (સુશાસન દિન)ની કરાયેલી ઉજવણી

vartmanpravah
નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત ભાજપ કાર્યકર્તાઓએ નવા નિમાયેલા પારડી શહેર ભાજપ પ્રમુખ વિપુલ પટેલને આપી શુભેચ્‍છા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.25: 25 મી ડિસેમ્‍બર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આર એન્‍ડ બીની કામગીરીને લઈવાપી-વલસાડ નેશનલ હાઈવે વહેલી પરોઢથી દિવસભર ટ્રાફિક જામ રહ્યો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.25: હાઈવે ઉપર આર એન્‍ડ બીની હાલમાં વાપી-વલસાડ વચ્‍ચે કામગીરી ચાલુ હોવાથી આજે વહેલી સવારતી રાત સુધી વલસાડ તરફ જતા...