ફ્રેઈટ કોરીડોર પ્રોજેક્ટ રેલવે પાટા નાખવાનો કોન્ટ્રાક્ટ રિપિટ કરવા માટે બીલીમોરામાં ખાનગી કંપનીનો મેનેજર 50 હજારની લાંચ લેતા ઝડપાયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.11: દહાણુંમાં ભારત સરકારનો ફેટ કોરીડોર પ્રોજેક્ટ કાર્યરત છે. જેનું સંચાલન ઈસ્કોન ઈન્ટરનેસનલ લી. નામની કંપની કરી રહી છે. જેનો...

