આપણા દાદા આપણે આંગણે : આજે વાપી સલવાવ ગુરુકુળ ખાતે શ્રીકષ્ટભંજન હનુમાન દાદાનો રથનું ભવ્ય સ્વાગત કરાશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.31: સાળંગપુરની પાવન ધરતી પર બિરાજમાન શ્રીકષ્ટભંજન હનુમાન દાદાના 175 વર્ષ પૂર્ણ થયા તેનો ભવ્ય શતામૃત ઉત્સવ ઉજવણી નિમિતે તારીખ...

