ડુંગરીમાં જમીનના હિસ્સાની અદાવતમાં કપડા સુકવવાની દોરી તોડી દેરાણીએ જેઠાણી અને ભત્રીજીને માર માર્યો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.27: પારડી તાલુકાના ડુંગરી દેસાઈવાડ ખાતે રહેતા લાલુભાઈ છોટુભાઈ કોળી પટેલના ઘરે તારીખ 25-11-2024ના રોજ એમના અન્ય બે ભાઈઓ તથા...

