આર.કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ, વાપી અને ઈન્ડિયન પ્લેનેટરી સોસાયટી મુંબઈના ઉપક્રમે વાપીમાં નાણા મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને ‘સોહનરાજ શાહ એવોર્ડ’ સમારોહ અને ‘વિજ્ઞાન’ વાર્તાલાપ યોજાયો
અમેરિકાની વેલ્યુ પૈસાના કારણે નહિ પણ વિજ્ઞાનના કારણે છેઃ વૈજ્ઞાનિક ડો. જે.જે. રાવલ દમણગંગા ટાઈમ્સના નિવાસી તંત્રી વિકાસભાઈ ઉપાધ્યાયને પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરાયો, સાથે તેમના...

