ચીખલી ક્વોરી અને ટ્રક ઓનર્સ એસોસિએશન દ્વારા નવનિયુક્ત નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ અને વ્યારા ન.પા. પ્રમુખનું કરાયેલું સન્માન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ),તા.24: મજીગામ નેશનલ હાઈવે ડીલાઈટ ફૂડ જોઈન્ટ હોટલમાં રાજ્યના ક્વોરી એસોસિએશનના પ્રમુખ શ્રીહિતેન્દ્રભાઈ ઉપાધ્યાય, વલસાડ જિલ્લાના પ્રમુખ શ્રી મુકેશસિંહ ઠાકોર, નવસારી...

