આઝાદીના વર્ષો વીત્યાં પરંતુ નવ નિર્માણ માટે વલખાં: ચીખલી તાલુકાના દોણજા ગામે હાથીનગર સ્થિત કાવેરી નદી પરના લો-લેવલ ડુબાઉ કોઝ-વેના સ્થાને નવા પુલના નિર્માણની સ્થાનિકોમાં ઉઠેલી પ્રબળ માંગ
ચોમાસામાં અડધા દિવસો આ કોઝ-વે પુરના પાણીમાં ગરકાવ રહેતો હોવાથી હાથીનગર નાની ખાડી ફળિયાના લોકો સંપર્ક વિહોણા થતાં વિદ્યાર્થીઓના શિક્ષણ તથા લોકોના ધંધા-રોજગાર બગાડવા સાથે...

