Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડમાં વીજ કંપનીએ નાનકડી ટ્રેલરની દુકાનને અધધ… 86 લાખનું બિલ પધરાવી દીધુંvartmanpravahNovember 25, 2024 by vartmanpravahNovember 25, 20240 એમ.જી. માર્કેટમાં કાર્યરત ન્યુ ફેશન ટ્રેલરના સંચાલકને ભર શિયાળામાં પરસેવો આવી ગયો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.25: દક્ષિણ ગુજરાત વીજ કંપની લી. ક્યારેક વીજ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીશ્રી સ્વામિનારાયણ સી.બી.એસ.ઈ. સ્કૂલ સલવાવના વિદ્યાર્થીની વિજય મર્ચન્ટ ટ્રોફી ટુર્નામેન્ટમાં પસંદગીvartmanpravahNovember 25, 2024 by vartmanpravahNovember 25, 20240 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.25: BCCI દ્વારા મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં આગામી દિવસોમાં યોજાનાર વિજય મર્ચન્ટ ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સલવાવ સંચાલિત, શ્રી સ્વામિનારાયણ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ કૈલાસ રોડ ઉપરથી પસાર થતી ઔરંગા નદીના પાણીમાં તરતી અજાણી મહિલાની લાશ મળી આવીvartmanpravahNovember 25, 2024 by vartmanpravahNovember 25, 20240 ફાયર બ્રિગેડે લાશને બહાર કાઢી પોલીસે લાશનો કબજો મેળવી ઓળખ માટે ચક્રો ગતિમાન કર્યા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.25: વલસાડના કૈલાસ રોડ ઉપરથી પસાર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી કરવડ દમણગંગા ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં લાઈટર બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગીઃ કામદારોમાં ભાગદોડ મચીvartmanpravahNovember 25, 2024 by vartmanpravahNovember 25, 20240 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.25: વાપી પાસેના કરવડ ગામે આવેલ દમણગંગા ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં કાર્યરત લાઈટર બનાવતી કંપનીમાં આજે સોમવારે સવારે અચાનક ભિષણ આગ લાગતા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીમોતીવાડા રેપ વિથ મર્ડરના સીરીયલ કિલરની ધરપકડ કરતી વલસાડ પોલીસvartmanpravahNovember 25, 2024 by vartmanpravahNovember 25, 20240 બાન્દ્રા-ભૂજ ટ્રેનમાં મુસાફરી કરતો હોવાની બાતમી મળતા રેલવે જી.આર.પી.એ વાપીથી દબોચી લઈ વલસાડ રેલવે પોલીસને સોંપ્યો મૂળ હરિયાણાના રાહુલ નામના આ સીરીયલ કિલરે છેલ્લા 25...
Breaking NewsOtherઉમરગામડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસદાનહના રખોલીથી શાળાએ જવા નીકળેલ 10 વર્ષિય બાળક ગુમvartmanpravahNovember 24, 2024 by vartmanpravahNovember 24, 20240 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.24 : દાદરા નગર હવેલીના રખોલી ગામ ખાતે રહેતા મુસ્લિમ પરિવારનો 10 વર્ષનો બાળક શાળામાં જવા નીકળેલ પણ શાળામાં નહીં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીદીવના ઝોલાવાડી વિસ્તારમાં સિંહણે પશુનો શિકાર કરતો લાઈવ વિડિયો વાયરલ થયોvartmanpravahNovember 22, 2024 by vartmanpravahNovember 22, 20240 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.22: કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે છેલ્લા ઘણા દિવસોથી સિંહના ટોળાએ ધામા નાખ્યા છે ત્યારે ગત રાત્રીના સિંહનુ ટોળું ડાંગરવાડીથી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ હાઈવે ઉપર 3 હજારથી વધુ વિદેશી દારૂની બોટલ ભરેલું કન્ટેનર ઝડપાયું : ચાલકની અટકvartmanpravahNovember 22, 2024 by vartmanpravahNovember 22, 20240 રૂરલ પોલીસે 15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.22: વલસાડ નેશનલ હાઈવે ઉપર 3 હજારથી વધુ વિદેશી દારૂ ભરેલ કન્ટેનર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીનાનાપોંઢા ચાર રસ્તા રોડના ખાડા પુરવા તંત્ર નિષ્ફળ રહેતા ભાજપ આગેવાનોએ જાતે ખાડા પુરાવ્યાvartmanpravahNovember 22, 2024 by vartmanpravahNovember 22, 20240 તાલુકા ભાજપ પ્રમુખ રમેશ ગાંવિત તથા હોદેદારોએ ટ્રક ભરી ગ્રાવેલ મંગાવી ખાડા પુરી શ્રમયજ્ઞ કર્યો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.22: પારડીથી કપરાડા જતો નેશનલ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી જીઆઈડીસી ફોર્થ ફેઝથી ડુંગરી ફળીયા જતો રોડ બિલખાડીનો પુલ રિડેવલોપમેન્ટ કરવાનો હોવાથી ત્રણ મહિના બંધvartmanpravahNovember 22, 2024 by vartmanpravahNovember 22, 20240 વાહન ચાલકોને ફોર્ટીશેડ ચોકડી હનુમાન મંદિરથી ડુંગરી ફળીયા જતા રોડથી આવાગમન કરવું પડશે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.22: વાપી જીઆઈડીસી ફોર્થ ફેઈઝતી દહેગામ રોડ ડુંગરી...