વલસાડ જિલ્લા ભાજપ દ્વારા સરળ એપ અને બુથ સશક્તિકરણ અંગેની મિટિંગ યોજાઈ
ભાજપ સંગઠનને વધુ કાર્યદક્ષ મજબુત બનાવવા ભાજપના ઉચ્ચ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં મનોમંથન હાથ ધરાયું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.19: આગામી 2024માં લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાવાની...

