ચીખલીના કુકેરી અને સુરખાઈમાં આરોગ્ય વિભાગના સબ સેન્ટરોના જર્જરિત મકાનથી ખુદ તાલુકા આરોગ્ય અધિકારી જ અજાણ!
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.07: ચીખલી તાલુકાના કુકેરી અને સુરખાઈમાં આરોગ્ય વિભાગના સબ સેન્ટરોના જર્જરિત મકાનથી તાલુકાના આરોગ્ય અધિકારી જ અજાણ હોય ત્યારે તંત્ર...

