ચીખલીના સાદકપોરમાં કેરીના વેપાર માટે જગ્યા ભાડે રાખવા એનઓસી આપવા માટે રૂા.1પ હજારની લાંચ લેતા નવસારી એસીબીએ એકને રંગે હાથ ઝડપી લઈ ઈન્ચાર્જ સરપંચ સહિત બંનેની કરેલી ધરપકડ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ),તા.03: નવસારી એસીબી પાસેથી પ્રાપ્ત વિગત મુજબ સાદકપોર ગામે ફરિયાદી કેરીનો વેપાર કરવાનો હોય જમીન ભાડે રાખવા માટે ગ્રામ પંચાયતની એનઓસીની...

