વલસાડ અને પારડીના કરાટે સ્ટુડન્ટ્સે કાટા અને કુમિટે ઈવેન્ટમાં 17 મેડલ મેળવ્યા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.23: શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય, ધરમપુર ખાતે તા.08 ડિસેમ્બરના રોજ આર્મર માર્શલ આર્ટસ ગુજ્જુ કરાટે એસોસિએશનના ફાઉન્ડર કયોસી મનોજ પટેલ...

