વલસાડથી અતુલ કંપનીમાં નોકરી જવા નિકળેલ આધેડનું પાટો ઓળંગતા ટ્રેન અડફેટમાં આવી જતા મોતનિપજ્યું
નિયમિત ક્રમે પ્રમાણે લીલાપોરમાં રહેતા 56 વર્ષિય પ્રકાશભાઈ શંકરભાઈ રાઠોડનું ટ્રેન અકસ્માતમાં ઘટના સ્થળે મોત થયું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.23: વલસાડ પાસેના લિલાપોર...

