લાઈસન્સ વિનાના વ્યાજખોરો હવે થશે જેલ ભેગા : શરૂઆતમાં જ સફળતા પ્રાપ્ત કરતી પારડી પોલીસ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.08 : છેલ્લા કેટલાક સમયથી વ્યાજના ખપ્પરમાં અનેક જિંદગીઓ હોમાઈ જઈ જિંદગીનો અંત લાવ્યા હોવાના કિસ્સા વધી રહ્યા છે. સામાન્ય...

