April 16, 2026
Vartman Pravah

Category : વલસાડ

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં સૌથી વધુ વોટ શેર પારડીના ભાજપના ઉમેદવાર કનુભાઈ દેસાઈનો વધ્‍યો

vartmanpravah
ધરમપુર અને કપરાડામાં ભાજપના બંને ઉમેદવારનો વોટ શેર ઘટયો (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.09 ગુજરાત વિધાનસભાની સામાન્‍ય ચૂંટણી-2022માં તા. 8 ડિસેમ્‍બર 2022ના રોજ જાહેર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં ચૂંટણી મતદાનમાં 16112 મતો ઈવીએમમાં નોટામાં પડયા

vartmanpravah
આ મતદારોએ એક પણ ઉમેદવારોને સ્‍વિકાર્યા નહી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.09: વલસાડ જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી અને મતદાનની ગણતરી ગઈકાલે ગુરુવારે પૂર્ણ થઈ ગઈ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં વિજેતા ભાજપના પાંચ ધારાસભ્‍યો પૈકી ભૂપેન્‍દ્ર પટેલની નવી કેબિનેટમાં બે સ્‍થાનની શક્‍યતા

vartmanpravah
રેસમાં પારડી બેઠકના વિજેતા કનુભાઈ દેસાઈ અને કપરાડા બેઠકના જીતુભાઈ ચૌધરીના નામો ચર્ચાઈ રહ્યા છે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.09: વિધાનસભા ચૂંટણી 2022માં વલસાડ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કેબીએસ કોમસ એન્‍ડ નટરાજ સાયન્‍સ કોલેજની વિદ્યાર્થીનીઓ ફૂટબોલમાં ઝળકી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.09: ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમારિયા એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ વાપીમાં વિધાર્થીઑને રમતોનુ જ્ઞાન, તાલીમ તેમજ માર્ગદર્શન પૂરુ...
Breaking Newsગુજરાતપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં ભાજપએ વિધાનસભાની તમામ પાંચ બેઠકો જીતી હિસ્‍ટોરિકલ વિક્‍ટરી નોંધાવી

vartmanpravah
    વલસાડ બેઠક ઉપર ભરતભાઈ પટેલ, પારડી બેઠક ઉપર કનુભાઈ દેસાઈ, કપરાડા બેઠક ઉપર જીતુભાઈ ચૌધરી, ઉમરગામ બેઠક ઉપર રમણભાઈ પાટકર અને ધરમપુર બેઠક...
ગુજરાતવલસાડ

વલસાડ રેલવે પ્‍લેટફોર્મ ઉપર ચાલું ટ્રેનમાં ચઢવા જતા મુસાફરનું ટ્રેન-પ્‍લેટફોર્મ પટકાતા મોત

vartmanpravah
મુંબઈ થાણેનો સુભાષ પાંડે પરિવાર સાથે મુંબઈથી ગરીબરથ એક્‍સપ્રેસમાં સુરત જઈ રહ્યા હતા ત્‍યારે મોત ભેટયું (વર્તમાન પ્રવાહ વાપીબ્‍યુરો) વાપી, તા.08 : રેલવે સ્‍ટેશને ટ્રેન...
ગુજરાતપારડીવલસાડ

ઉદવાડા ભગીની સમાજ સ્‍કૂલની વિદ્યાર્થીની બેડમીન્‍ટન સ્‍પર્ધામાં રાજ્‍ય અને રાષ્‍ટ્રિય સ્‍પર્ધામાં વિજેતા બની

vartmanpravah
અંતરિયાળ કપરાડાના મરવડ ગામની સોનાલી સુરેશભાઈ ભોયાએ રાજ્‍યમાં ગોલ્‍ડ મેડલ અને રાષ્‍ટ્રિ સ્‍તરે બ્રોન્‍ઝ મેડલ મેળવ્‍યુ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.08 : ઉદવાડા ભગીની...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે વલસાડમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી મતદારોના ચુકાદાની ઘડી : 35 ઉમેદવારોનાભાવિનો ફેંસલો

vartmanpravah
વલસાડ સરકારી એન્‍જિનિયરીંગ કોલેજમાં મતગણતરી હાથ ધરાશે : બપોરે 3 વાગ્‍યા સુધી પરિણામ આવી જશે : ચુસ્‍ત બંદોબસ્‍ત (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.07: વલસાડ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે વલસાડ 20 રાઉન્‍ડ, કપરાડા 22 રાઉન્‍ડ, ધરમપુર 21 રાઉન્‍ડ, પારડી 18 રાઉન્‍ડ, ઉમરગામ 20 રાઉન્‍ડમાં મતગણતરી પૂર્ણ થશે

vartmanpravah
3 ડિ.વાય.એસ.પી., 7 પી.આઈ., 22 પી.એસ.આઈ., 222 પોલીસ, હોમગાર્ડ અને લશ્‍કરી જવાનોનો ચુસ્‍ત બંદોબસ્‍ત (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.07: વલસાડ સરકારી એન્‍જિનિયરિંગ કોલેજમાં આવતીકાલ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કે.બી.એસ. કોલેજમાં દિલ્‍હી-કલકત્તા આઈ.આઈ.એમ. દ્વારા 2 દિવસીય સેમિનારનું આયોજન

vartmanpravah
દેશ-વિદેશમાં ઉદ્યોગ સાહસિક ક્ષેત્રે કેવા ટ્રેન્‍ડ ચાલે છે તેનું વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાશે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.07: વાપી કે.બી.એસ. કોમર્સ એન્‍ડ નટરાજ પ્રોફેશનલ સાયન્‍સિસ...