વાપીમાં લાયન્સ ક્લબ ઓફ વાપી નાઈસ અને ઓરા લાયન્સ દ્વારા સમુહ લગ્ન યોજાયા
11 જોડાઓએ ક્લબના સહયોગ થકી પ્રભુતામાં પગલા પાડયા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.07: વાપીની લાયન્સ, રોટરી, જે.સી.આઈ. જેવી સામાજીક સંસ્થાઓ વર્ષભર અવિરત સમાજ સેવાના...

