જાયન્ટ્સ ગ્રુપ ઓફ વલસાડ દ્વારા ગાયનેકોલોજિસ્ટ ડૉ. યોગિની રોલેકરનું વક્તવ્ય યોજાયું
દીકરીઓને સેનેટરી નેપકીન્સ તથા જાગૃતિ અંગેના પુસ્તકનું વિતરણ કરવામાં આવ્યું (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.15: જાયન્ટ્સ ગ્રુપ ઓફ વલસાડ દ્વારા દીકરીઓને ધ્યાનમાં લઈ જાણીતા...

