સુરતમાં યોજાયેલી ઈન્ડિયાસ ટોપ મોડલ સીઝન 3 માં વલસાડની સોનાલી સિંગᅠપ્રથમ નંબરે વિજેતાᅠ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.19: બી.એડ.ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતીᅠએકᅠસામાન્ય પરિવારની 21 વર્ષીય યુવતીએ સુરતમાં યોજાયેલીᅠઈન્ડિયાᅠટોપ મોડલ સીઝન-3 માંᅠપ્રથમ વિજેતા બની પરિવાર, સમાજ તેમજ...

