ધ્વજને આડા-અવળા ના ફેંકતા નોટીફાઈડ વાપી કલેકશન સેન્ટરને પહોંચાડવાની જાહેર અપીલ
સરદાર ચોક, અંબામાતા મંદિર અને ચણોદ કોલોનીમાં તિરંગા સ્વીકૃતિ સેન્ટર કાર્યવિંત (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.16 આઝાદીના અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગા અભિયાનને...

