Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપીઉમરગામ ટાઉનમાં ત્રિરંગા યાત્રાનુું કરવામાંઆવેલું ભવ્ય આયોજનvartmanpravahAugust 13, 2022 by vartmanpravahAugust 13, 20220 વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.13 ઉમરગામ ટાઉન વિસ્તારમાં આજરોજ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ભવ્ય ત્રિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારના 8.00 કલાકના સમયે...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપીપારડીમાં તિરંગા બાઈક રેલી યોજાઈ : આઝાદીના 75માં વર્ષની ઊજવણીમાં યુવાધન હિલોળે ચઢયુંvartmanpravahAugust 13, 2022 by vartmanpravahAugust 13, 20220 મોટી સંખ્યામાં મહિલાઓ તિરંગા યાત્રામાં જોડાઈ આઝાદીની લડાઈમાં મહિલાઓનો પણ સિંહ ફાળો હોવાની યાદ અપાવી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.13 આઝાદી કા અમૃત મહોત્સવના...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી75 મા આઝાદી નો અમૃત મહોત્સવ નિમિત્તે ભાનુજ્યોત સ્કૂલ તથા ચણોદ ગ્રામ પંચાયત તથા ભાજપના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અને ચણોદ ગામ વેપારી એસોસિયેશન દ્વારા હર ઘર તિરંગા – ઘર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજનvartmanpravahAugust 13, 2022 by vartmanpravahAugust 13, 20220 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.13 75 મા આઝાદી નો અમૃત મહોત્સવ નિમિત્તે આજરોજ ભાનુજ્યોત સ્કૂલ દ્વારા તથા ચણોદ ગ્રામ પંચાયત તથા ભાજપના જિલ્લા પંચાયત...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપીવાપી શહેરમાં આજથી ત્રણ દિવસ વલસાડ જિલ્લામાં સૌથી ઊંચો તિરંગો લહેરાશેvartmanpravahAugust 12, 2022 by vartmanpravahAugust 12, 20220 પાલિકા દ્વારા તૈયાર કરાયેલ 100 ફૂટ ઊંચા ધ્વજનું તા.13 ઓગસ્ટ શનિવારે નાણા પ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે સલામી આપી લોકાર્પણ કરાશે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી,...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપીવલસાડ નંદવાલા ગામે પેપર-પસ્તીના ગોડાઉનમાં ભિષણ આગ લાગી : લાખોનો સામાન ખાખvartmanpravahAugust 12, 2022 by vartmanpravahAugust 12, 20220 લક્ષ્મી ઓલ્ડ પેપરઅને પ્રમાણિક પ્લાસ્ટીક એન્ડ પસ્તીના ગોડાઉનમાં લાગેલી આગ છ કલાકની જહેમત બાદ બુઝાવાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.12: વલસાડના નંદવાલા ગામે આવેલ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપીવાપી પેટ્રોલ પમ્પના કર્મચારી ઉપર દિવાલ પડતા દબાઈ ગયોvartmanpravahAugust 12, 2022 by vartmanpravahAugust 12, 20220 કાન્તા પ્રસાદ ઘરમાં સુતો હતો તે દરમિયાન ઘટના ઘટી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.12: વાપી રેલવે લાઈન જે ટાઈપ રોડ ઉપર આવેલ પેટ્રોલ પમ્પના...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપીવલસાડ કાંઠાના ચાર ગામોમાં પૂનમની ભરતીએ તબાહી સર્જી : ઘરો બે થી ત્રણ ફૂટ પાણીમાં તરતા થયાvartmanpravahAugust 12, 2022 by vartmanpravahAugust 12, 20220 250 ઉપરાંત મકાનો પાણીમાં ગરકાવ થયા : આર.એસ.એસ.ના કાર્યકરોએ હજાર ઉપરાંત લોકો માટે જમવાની વ્યવસ્થા કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.12 વલસાડ કાંઠા વિસ્તારના...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપીવાપી જીઆઈડીસીમાં રોડ ઉપર કોથળામાં ભરેલ ગાય વાછરડીનું શબ મળી આવતા ચકચારvartmanpravahAugust 12, 2022 by vartmanpravahAugust 12, 20220 જાહેર રોડ ઉપર મળેલા વાછરડાના શબ અંગેનું સસ્પેન્સ બરકરાર (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.12 વાપી જીઆઈડીસીમાં આજે સવારે જાહેર રોડ ઉપર કોથળામાં ભરેલ નાની...
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપીભીલાડ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા યાત્રાનું કરવામાં આવેલું ભવ્ય આયોજનvartmanpravahAugust 12, 2022 by vartmanpravahAugust 12, 20220 વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.12 ઉમરગામ તાલુકાના ભીલાડ ખાતે આજરોજ રાજકીય આગેવાન શ્રી કપિલભાઈ જાદવની આગેવાની હેઠળ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું....
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપીસ્વ. મીનાબેન કૈલાશનાથ પાંડેની પુણ્યતિથિ નિમિત્તે: વલસાડ નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ હોસ્પિટલને 8 લાખ રૂપિયાની બજાર કિંમતની જીવનરક્ષક દવાઓનું નિઃશુલ્ક વિતરણvartmanpravahAugust 12, 2022 by vartmanpravahAugust 12, 20220 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.12 વલસાડના પાંડે પરિવાર દ્વારા એમના માતૃશ્રી સ્વ. મીનાબેન કૈલાશનાથ પાંડેની પુણ્યતિથિ નિમિત્તે વલસાડ નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ હોસ્પિટલને 8 લાખ...