સરકારી કચેરી પરિસર અને તેની 200 મીટર ત્રિજ્યા વિસ્તારમાં ધરણાં-ઉપવાસ કરવા પર પ્રતિબંધ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.04: વલસાડના કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ ક્ષિપ્રા એસ. આગ્રેએ તેમને મળેલી સત્તાની રૂએ વલસાડ જિલ્લાના જિલ્લા/ તાલુકા સેવાસદનમાં પોતાના કામ...

