વાપી જીઆઈડીસીમાં જીંદગી જોખમાય તેવો બાઈક ઉપર સ્ટંટ કરનાર યુવાનને ટ્રાફીક પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો
સાહિલ પંડીત નામના યુવકની બાઈક જપ્ત કરી પોલીસે બીએનએસ 281 મુજબ કાર્યવાહી કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.09: વાપીમાં આજકાલ યુવાનોને જોખમી સ્ટંટ કરવાનું...

