ઉમરગામ ભાજપા સંગઠનના તાલુકા અને પાલિકાના પ્રમુખોની વરણી માટેની હાથ ધરવામાં આવેલી સેન્સ પ્રક્રિયા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.19: ભાજપા મોવડી મંડળે નિર્ધારિત કરેલી માર્ગદર્શિકા મુજબ આજરોજ ઉમરગામ તાલુકાના સંગઠનમાં તાલુકા પ્રમુખ અને શહેર પ્રમુખની વરણી માટેની સેન્સ...

