વાપીમાં પોન્ઝી સ્કીમમાં રોકાણકારો ફસાયા: કરોડોનું ફુલેકુ ફેરવી સંચાલકો ફરાર થઈ ગયા
દશ વર્ષથી ચાલતી શ્રી સારણેશ્વર ક્રેડિટ સોસાયટીની ઓફિસમાં ખંભાતી તાળા લાગી ગયા, રોકાણકારો-એજન્ટો સલવાયા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.19: વાપીમાં પોન્ઝી સ્કીમ એક ક્રેડીટ...

