ચીખલી મજીગામમાં ભાજપ સંગઠન પર્વ-2024 અંતર્ગત બુથ પ્રમુખ પરામર્શ બેઠક યોજાઈ
ચીખલીમાં-3, ખેરગામમાં-4, ગણદેવી શહેર માટે-7, વાંસદા તાલુકામાં-8, ગણદેવી તાલુકામાં-11 અને સૌથી વધુ બીલીમોરા શહેર માટે 16 જેટલા દાવેદારોની વિવિધ જાહેરાત કરવામાં આવી (વર્તમાન પ્રવાહ ન્યુઝ...

