વલસાડ જિલ્લામાં પોષણ અભિયાનની ઉજવણીઃ ગણેશ મંડળોમાં મહિલા લાભાર્થીઓને કરાઈ રહ્યા છે જાગૃત
સુપોષણ સંવાદમાં સગર્ભાવસ્થા દરમિયાન રાખવાની થતી કાળજી અંગે સમજ અપાઈ પોષણ માસની થીમ આધારિત કિશોરી જાગૃતિ કાર્યક્રમ અન્વયે વક્તૃત્વ સ્પર્ધામાં 21586 કિશોરીએ ભાગ લીધો (વર્તમાન...

