સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને સેલવાસ ન.પા.ને ઈ-ગવર્નન્સ અંતર્ગત મળેલો રાષ્ટ્રીય ગોલ્ડ પુરસ્કાર સમર્પિત કરાયો
સંઘપ્રદેશના નગરપાલિકા નિર્દેશક તપસ્યા રાઘવ અને સેલવાસ ન.પા.ના પૂર્વ સી.ઓ. મોહિત મિશ્રાએ પ્રશાસકશ્રીને અર્પણ કરેલો પુરસ્કાર સેલવાસ ન.પા.ના ચીફ ઓફિસર તરીકે મોહિત મિશ્રાએ પ્રશાસકશ્રીના માર્ગદર્શન...

