દાનહમાં 08 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા : કોરોનાના કેસોમાં વધારો થતા આરોગ્ય વિભાગ અને પ્રશાસનની ટીમ સતર્ક
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.06 દાદરા નગર હવેલીમાં નવા 08કોરોના પોઝીટીવ કેસોનોંધાયા છે. પ્રદેશમાં હાલમા 18 સક્રિય કેસ છે, અત્યાર સુધીમા 5921 કેસ રીકવર...

