દમણ : શ્રી રાજમાન રાજ રાજેશ્વરી મેલડી માતાના મંદિરે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સમાપન
દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલ, દમણ ન.પા.પ્રમુખ સોનલબેન પટેલ, દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્પી દમણિયા, યુવા નેતા વિશાલભાઈ ટંડેલ, સામાજિક આગેવાન સુરેશભાઈ ઓડ સહિત અનેક લોકોએ...

