હેલ્પ એન્ડ ડેવલપમેન્ટ એસોસિએશનની ટીમ દ્વારા આયોજીત દાનહ : રૂદાના ખાતે આનંદ મેળાનું ઉદ્ઘાટન કરતા પ્રસિદ્ધ ધારાશાષાી સની ભિમરા
આનંદ મેળામાં 80 ટકા કરતા વધુ સ્થાનિક આદિવાસીઓએ સ્ટોલ લગાવી આર્થિક રીતે સ્વાવલંબી બનવાના મોડેલનો પણ આપેલો પરિચય (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.26 સંઘપ્રદેશ...

