ઉદવાડાના વેપારીનું ધરમપુર-નાનાપોંઢા રોડ ઉપર અજાણ્યા વાહને એક્ટીવાને ટક્કર મારતા ઘટના સ્થળે મોત
સામાનમાંથી આધારકાર્ડ મળ્યાથી મૃતકની ઓળખ થઈ : પરીયા રોડ ઉપર દુકાન ચલાવતા મૃતક નટવરલાલ શર્મા હતા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.22 ‘‘ન જાણ્યુ જાનકી...

