પદ્મશ્રી એસ.એસ.વૈશ્યના અધ્યક્ષસ્થાને નાની દમણ ખારીવાડ ખાતે ડેન્ટલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.22 આજે નીલકંઠ સોસાયટી ખારીવાડ નાની દમણમાં ડેન્ટલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 154 દર્દીઓની સફળતાપૂર્વક તપાસ અને...

