રાષ્ટ્રીય સેવા યોજના, દીવના સ્વયંસેવકો દ્વારા દીવ કોલેજમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અને સંવિધાન દિવસ અંતર્ગત રંગોળી કાર્યક્રમ યોજાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.20 આજરોજ ‘આઝાદી કા અમળત મહોત્સવ’ સંવિધાન દિવસ અંતર્ગત રાષ્ટ્રીય સેવા યોજના, દીવ એન.એસ.એસ. કો-ઓર્ડીનેટર દીવ કોલેજ પ્રોગામ ઓફિસરનાં માર્ગદર્શન...

