પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપના કદમતટાપુની લીધેલી મુલાકાતઃ વિવિધ પ્રોજેક્ટોનું કરેલું નિરીક્ષણ અનેમુલ્યાંકન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) લક્ષદ્વીપ, તા.10 સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે લક્ષદ્વીપના કદમત ટાપુની મુલાકાત લીધી હતી. 9.3 કિલોમીટરની લંબાઈ અને 1.પ કિલોમીટરની પહોળાઈ...

