Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીરોટરી રેન્જર વલસાડ દ્વારા આઇકોનિક ટીચર એવોર્ડ સમારોહ યોજાયોvartmanpravahOctober 3, 2024 by vartmanpravahOctober 3, 20240 સરસ્વતી ઈન્ટર નેશનલ સ્કૂલના શિક્ષિકા દીપ્તિ શાહ આઇકોનિક ટીચર વિજેતા બન્યા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.03: રોટરી ક્લબ ઓફ વલસાડ રેન્જર કે જેની સ્થાપના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી લખમદેવ તળાવમાં ગાંધી જયંતિએ સફાઈ કામગીરીમાં વેઠ ઉતારાઈ : કચરાના ઢગલા યથાવત રખાયાvartmanpravahOctober 3, 2024 by vartmanpravahOctober 3, 20240 100 જેટલા સફાઈ કામદારોની 9 જેટલા ટ્રેક્ટર ટેમ્પોની ફોજ ઉતરેલી,ગ્લોઝ પહેરી સફાઈની વિડીયોગ્રાફી કરી ઔપચારિકતા પુરી કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.03: વાપીમાં છેલ્લા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી છરવાડા રાજ રાજેશ્વરી વિદ્યા મંદિરમાં ગાંધી જયંતીની ઉજવણી કરાઈvartmanpravahOctober 3, 2024 by vartmanpravahOctober 3, 20240 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.03: શ્રી રાજ રાજેશ્વરી વિદ્યામંદિર, છરવાડા, વાપીમાં ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના ચેરમેન શ્રી હિંમતસિંહજી જાડેજાએ વિદ્યાર્થીઓને...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીકપરાડાના સિલ્ધની સરકારી શાળામાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન પ્રદર્શન યોજાયુંvartmanpravahOctober 3, 2024 by vartmanpravahOctober 3, 20240 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.03: ગઈ તા.30-9-2024 એસવીએસ કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શન અંતર્ગત સરકારી માધ્યમિક અને ઉચ્ચ. માધ્યમિક શાળા, સિલ્ધા, તા.કપરાડા વિભાગ-1 (ખોરાક, આરોગ્ય અને...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી સલવાવ સ્વામિનારાયણ ફાર્મસી કોલેજમાં લાઈફ સેવીંગ વ્યાખ્યાન, ટ્રેનિંગ યોજાઈvartmanpravahOctober 3, 2024October 3, 2024 by vartmanpravahOctober 3, 2024October 3, 20240 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી,તા.02: શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ, સંચાલિત શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજમાં તારીખ:૦૧/૧૦/૨૦૨૪ મંગલવારના રોજ “CPR Essentials: Life-Saving...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીધરમપુરના નાની ઢોલડુંગરીમાં સ્પર્ધાત્મક પરીક્ષા પુસ્તક અર્પણનો કાર્યક્રમ યોજાયોvartmanpravahOctober 3, 2024 by vartmanpravahOctober 3, 20240 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.03: ધરમપુર તાલુકાના નાની ઢોલડુંગરી ગામમાં સાકાર વાંચન કુટીર ખાતે ગાંધી જયંતિ તથા લાલ બહાદુર શાષાી જયંતિ નિમિત્તે સ્પર્ધાત્મક પરીક્ષા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા નારગોલ બીચની સફાઈ કરાઈvartmanpravahOctober 3, 2024 by vartmanpravahOctober 3, 20240 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.03: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા ખાતે ભીલાડ સ્થિત સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે કાર્યરત એનએસએસ વિભાગ દ્વારા ‘‘સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વલસાડ તાલુકા હેલ્થ કચેરીના મકાનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયોvartmanpravahOctober 3, 2024 by vartmanpravahOctober 3, 20240 મે 2025 સુધીમાં ગ્રાઉન્ડ પ્લસ એક માળની નવી કચેરી રૂ.99.70 લાખના ખર્ચે તૈયાર થશે 10 પીએચસી, 3 અર્બન હેલ્થ સેન્ટરો પર તાલુકા હેલ્થ કચેરી દ્વારા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી નગરપાલિકા દ્વારા સમર્પણ જ્ઞાન સ્કૂલને બેસ્ટ ક્રિએટિવિટી પેઇન્ટિંગ એવોર્ડ એનાયતvartmanpravahOctober 3, 2024 by vartmanpravahOctober 3, 20240 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.03: વાપી ખાતે આવેલ સમર્પણ જ્ઞાન સ્કૂલના બાળકો અને કલા શિક્ષિકા લાયન ચૈતાલી પાટીલે વાપી નગરપાલિકા અને આઈડીએફ ફાઉન્ડેશન દ્વારા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ જિલ્લામાં નવરાત્રી દરમિયાન કોઈપણમહિલાને રાત્રે મુશ્કેલી જણાય તો પોલીસ ઘરે સુધી પહોંચાડશેvartmanpravahOctober 3, 2024October 3, 2024 by vartmanpravahOctober 3, 2024October 3, 20240 પોલીસને 100 નંબર ડાયલ કરશો તો તુરંત સી-વીગ પોલીસ વી.સી.આર. મહિલાને પીકઅપ કરી મદદ કરશે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.03: આજે ગુરૂવાર આસો સુદ-1...