દાનહના ધોડિયા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને સાંસદ કલાબેન ડેલકરના હસ્તે ‘‘જ્ઞાન ગૌરવ પુરસ્કાર”થી સન્માનિત કરાયા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.03 : દાદરા નગર હવેલીના લોકસભા સાંસદ શ્રીમતી કલાબેન મોહનભાઈ ડેલકરના વરદ હસ્તે શિક્ષણ ક્ષેત્ર દાદરા નગર હવેલી જિલ્લા સ્તરીય...

