August 25, 2026
Vartman Pravah

Category : Breaking News

Breaking Newsદમણદીવદેશસેલવાસ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપા દૃષ્‍ટિ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલના અથાક પ્રયાસોથી દાનહની નમો મેડિકલ કોલેજ માટે 331 કાયમી પોસ્‍ટો માટેનાણાં મંત્રાલયની મળેલી મંજૂરી : હવે પ્રદેશને મળશે પૂર્ણ સમયના નિષ્‍ણાંત ડોક્‍ટરોની સેવા

vartmanpravah
331 કાયમી પોસ્‍ટોમાં 193 193-ટીચિંગ પોસ્‍ટ અને 138-ટેકનિકલ/નોન-ટીચિંગ પોસ્‍ટને મળેલી મંજૂરી સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ અને ભારત સરકારની દાનહ અને દમણ-દીવના લોકોના કલ્‍યાણ અને આરોગ્‍ય...
Breaking Newsદમણદીવસેલવાસ

દાનિક્‍સ અધિકારીઓની બદલી અને વિભાગોમાં ફેરબદલ

vartmanpravah
દાનહ જિ.પં.ના મુખ્‍ય કાર્યકારી અધિકારી તરીકે ડો અપૂર્વ શર્માની વરણી : સેલવાસ ન.પા.ના સી.ઓ. તરીકે ચાર્મી પારેખ વધારાની જવાબદારી સંભાળશે વિવેક કુમાર દીવના એડીએમ તરીકે...
Breaking Newsદમણ

કોરોના કાળ બાદ પ્રથમ વખત પ્રાથમિક શાળા શરૂ થતાં દાનહ અને દમણ-દીવ પ્રશાસન દ્વારા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 1 થી 5નાં બાળકોનું શાળામાં શિક્ષકો દ્વારા ઉત્‍સાહભેર સ્‍વાગત કરાયું

vartmanpravah
દમણનીડાભેલ સરકારી પ્રાથમિક શાળા : દાનહમાં ધોધફળીયા, કેન્‍દ્ર શાળા અથોલામાં વિદ્યાર્થીઓનું ભવ્‍ય સ્‍વાગત કરાયું (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.02 કોરોના રોગચાળા બાદ આજે દમણ...
Breaking Newsસેલવાસ

દાનહમાં દિવ્‍યાંગો માટે મડિકલ કેમ્‍પનું આયોજન કરાશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.02 ભારત સરકારની વિવિધ કલ્‍યાણકારી યોજનાઓ અંતર્ગત દિવ્‍યાંગ વ્‍યક્‍તિઓ માટે દાદરા નગર હવેલી સમાજ કલ્‍યાણ વિભાગઓકજીલરી પ્રોડક્‍શન સેંટર-એલીમકો-કુત્રિમ અંગ મેન્‍યુફેક્‍ચરીંગ...
Breaking Newsસેલવાસ

દાનહમાં ત્રણ ઇંચથી વધુ વરસાદઃ શાકભાજીના પાકને નુકસાન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુજનેટવર્ક) સેલવાસ, તા. 02 દાદરા નગર હવેલીમાં બે દિવસથી વાદળછાયા વાતાવરણ અને ઠંડા પવન સાથે રીમઝીમ રીમઝીમ વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે...
Breaking Newsદીવ

દીવમાં જાહેર સ્‍થળો ઉપર દારૂના સેવન માટે પ્રશાસન સખ્‍ત : પકડાઈ જતા દંડાત્‍મક કાર્યવાહી કરાશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.02 હાલના દિવસોમાં દીવમાં જોવા મળ્‍યું હતું કે ઘણા લોકો દારૂની દુકાનો પરથી દારૂ ખરીદી દારૂની દુકાનો ઉપર જ અથવા...
Breaking Newsનવસારી

નવસારી જિલ્લા ટુરિસ્‍ટ વ્‍હીકલ એસોસીએશન દ્વારા આરટીઓ અધિકારી કેતન વ્‍યાસ વિરુદ્ધ ધમકી આપતા હોવાની રાજ્‍યના મુખ્‍યમંત્રી સહિત ઉચ્‍ચકક્ષાએ રજૂઆત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી, તા. 0ર નવસારી જિલ્લા ટુરિસ્‍ટ વ્‍હીકલ એસોસીએશન દ્વારા આરટીઓ અધિકારી કેતનભાઈ વ્‍યાસ મનમાની રીતે ફરજ પર આવીટ્રાવેલ્‍સવાળાઓને ગર્ભિત ધમકી આપતા...
Breaking Newsદીવ

નવાબંદર ખાતેના ગુજરાત મત્‍સ્‍યોધ્‍યોગ કેન્‍દ્રિય સહકારી સંસ્‍થા લિમિટેડ દ્વારા ડીઝલ પંપના મશીનો બદલાવા કરાયેલી માંગ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.02 દીવના નવાબંદર ખાતેના ગુજરાત મત્‍સ્‍યોધ્‍યોગ કેન્‍દ્રિય સહકારી સંસ્‍થા લિમિટેડ દ્વારા સંચાલિત ડીઝલ પંપના મશીનો બદલાવા માંગ કરવામાં આવી છે....
Breaking Newsગુજરાત

વલસાડના નાનાપોંઢા પોલીસે ગુમ થયેલ વ્‍યક્‍તિને શોધી કાઢી તેના વાલીવારસ સાથે મિલન કરાવ્‍યું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.02 પોલીસ અધિક્ષક શ્રી ડૉ. રાજદીપસિંહ ઝાલા તથા નાયબ પોલીસ અધિક્ષક વાપી ડીવીઝન શ્રી વી.એમ.જાડેજાના સીધા માર્ગદર્શન અને સુચના આધારે...
Breaking Newsવાપી

વાપી વિસ્‍તારમાં નવા બનાવાયેલ રોડોએ માત્ર 15 દિવસમાં જવાબ આપી દીધો : ઠેર ઠેર ખાડા પડવાનું શરૂ

vartmanpravah
નવિન રોડ કામગીરીમાં વેઠ ઉતારાઈ હોવાનું બહાર આવતા લોકોમાં નારાજગી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા. 02 ચોમાસા દરમિયાન વાપી વિસ્‍તારના મોટાભાગના રોડ બેહાલ બની...