વલસાડમાં વેપારી પરિવાર રાજસ્થાન લગ્નમાં ગયો ને બંધ ઘરમાં ચોરી : તસ્કરો સોના-ચાંદી અને રોકડ ચોરી ગયા
250 ગ્રામ સોનુ, દોઢ કીલો ચાંદી અને 40 હજાર રોકડાની ચોરી અબ્રામા ઝરણાપાર્કમાં થઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.02 વલસાડના અબ્રામા વિસ્તારમાં ઝરણાપાર્કમાં રહેતો...

