બોલીવુડના સુપર સ્ટાર અક્ષય કુમારે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની કરેલી મુલાકાત : શૂટીંગ માટે સહયોગ આપવા બદલ પ્રગટ કરેલો આભાર
દમણના સૌંદર્ય અને બદલાયેલી સિકલ નિહાળી પ્રભાવિત બનેલા અક્ષય કુમાર (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.22 હિન્દી ફિલ્મોના સુપર સ્ટાર શ્રી અક્ષય કુમાર અને અભિનેત્રી...

