મંત્રી કનુભાઈ દેસાઈ સહિતનામહાનુભાવોએ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.02: વલસાડ ગાંધી લાઈબ્રેરી ખાતે નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા નશાબંધી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે રાજ્યના નાણાં,...

