વલસાડ જિલ્લાની સરકારી શાળાઓમાં સ્વચ્છ આર્ટ કલા પ્રવૃત્તિ હાથ ધરાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.01: વલસાડ જિલ્લામાં ‘‘સ્વચ્છતા હી સેવા” કેમ્પેઈન હેઠળ તા. 01/10/2024 ના રોજ ધરમપુર તાલુકાના નાની કોરવડ ગામની શાળામાં, કપરાડા તાલુકાનાં...

