દાનહના જિલ્લા કલેક્ટર સંદીપ કુમાર સિંઘની સેન્ટ્રલ ડેપ્યુટેશન માટેની ભલામણનો ગૃહ મંત્રાલયે કરેલો સ્વીકારઃ ભારત સરકારના કાર્મિક અને તાલીમ વિભાગમાં ઉપ સચિવ તરીકે નિયુક્ત
સંઘપ્રદેશ પ્રશાસને ત્રણ સપ્તાહની અંદર સંદીપ કુમાર સિંઘને રિલીવ કરવો જરૂરી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા. 10 દાદરા નગર હવેલીના જિલ્લા કલેક્ટર શ્રી સંદીપ...

