સાવધાન…! સેલવાસના ભુરકુડ ફળિયામાં એક ઘરમાં કુરિયર બોયના વેશમાં આવેલ વ્યક્તિએ હથિયારની અણીએ યુવાનને બંધક બનાવી રોકડ અને દાગીનાની ચલાવેલી લૂંટ
વિશાલ પાસે ઘરની તમામ લાઈટો બંધ કરાવી કબાટ ખોલાવી તેમાંનું લોકર ખોલાવી દસ હજાર રૂપિયા રોકડા અને ૧૬ તોલા સોનાના દાગીના લઈને ટેરેસના રસ્તે રફૂચક્કર...

