ગુજરાત રાજ્યના વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા વલસાડ જિલ્લાની મુલાકાતે
પારડી વલસાડ અને ધરમપુર ખાતે આવી રહેલ નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે જનમંચ કાર્યક્રમ દ્વારા લોકોના પ્રશ્નોને વાચા આપશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.23: ગુજરાત રાજ્યના...

