શ્રી જય અંબે સૌરાષ્ટ્ર સિનીયર સીટીઝન ગ્રુપનો 13મા વર્ષમાં મંગળ પ્રવેશ: વાર્ષિક સામાન્ય સભા યોજાઈઃ પ્રમુખ તરીકે રમેશભાઈ સોજીત્રાની નિમણૂક કરાઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.01: શ્રી જય અંબે સૌરાષ્ટ્ર સીનીયર સીટીઝન ગ્રુપ વાપી 12 વર્ષ પૂર્ણ કરી 13મા વર્ષમાં પ્રવેશ કરતા લાયન્સ ઉપાસના હોલમાં...

